ગુજરતી સાહિત્ય તથા આયુર્વેદ



ગુજરતી સાહિત્ય

આયુર્વેદ









ગુજરાતી કહેવતો , કવિતાઓ , વાર્તા ,સુવાક્યો ,અજબ -ગજબ  માટે

 

અહીં ક્લિક કરો.


ધોરણ ૬ થી ૮ ગુજરાતી પ્રથમ સત્રના રુઢિપ્રયોગો ડાઉનલોડ કરવા 


અહીં ક્લિક કરો.


પ્રાર્થનાનું ઈ પુસ્તક ડાઉનલોડ કરવા માટે 


 અહીં ક્લિક કરો.


શબ્દ સમૂહ માટે એક શબ્દ ડાઉનલોડ કરવા માટે 


અહીં ક્લિક કરો.


Download English short stories from arvind gupta please click here.....


For more Fun stories and more Please click here.....



ગુજરાતી કહેવતો 

1) હોઠ સાજા તો ઉત્તર ઝાઝા

2) ગાંગો ગ્યો ગોકળ ને વાંહે થઈ મોકળ…

3) દુખતે ઠેસ ને નબળે વેઠ

4) હાથની આળસે મૂછો મોઢામાં જાય…

5) વાડ વિના વેલો ન ચડે…

6) વાડ જ ચિભડાં ગળે (તો…)

7) ઠામ જાય ને ઠીકરું આવે…

8 ) કીડી કોશનો ડામ ખમે?

9) મુઆ સાટે જીવતું લેવું…

10) પેટમાં પાશેર પાણી નહિ ને નામ દરિયાવખાં…

11) ખાવા ખીચડી નહિ ને નામ ફતેહખાં…

12) ધરમની ગાયના દાંત ન જોવાય…

13) છાણિયા દેવને ખાંસડાની પૂજા…

14) આંધળો ઓકે ને દસને રોકે…

15) લૂલીને ઝાલો ત્યારે લૂલી વાસીદું વાળે…

16) માથે મોત ને આવળ શું ચાવવી?

17) છાશ લેવા જવું ને દોણી સંતાડવી…

18) નબળી ગાયને બગાઈઓ ઘણી…

19) ગાંડા થઈને છૂટે ને ગામને ગાળો કૂટે…

20) મોં ખાય ને આંખ લજાય…

21) તમાશાને તેડું ન હોય…

22) ભેંસ, ભામણ (બ્રાહ્મણ) ને ભાજી, ત્રણે પાણીથી રાજી…

23) સુથારનો જીવ બાવળીયે…

24) નબળો ધણી બૈરા પર શૂરો


ગુજરાતી શબ્દકોશ ,સમનાર્થી/વિરુધાર્થી શબ્દ, કહેવતો અને બીજું ઘણું બધું જોવા

 નીચે આપેલ ચિત્ર પર ક્લિક કરો.


ગુજરાતી શબ્દકોશ ,સમાનર્થી /વિરુદ્ધાર્થી શબ્દ ,કહેવતો અને બીજું ઘણું બધું...........


ગુજરાતી નંબર


English Numbersગુજરાતી નંબર
numbersnembero - નંબરો 
oneek - એક 
twob - બે 
threete'reṇ - ત્રણ 
fourchār - ચાર 
fivepāmch - પાંચ 
sixchh - છ 
sevensāt - સાત 
eightāṭh - આઠ 
ninenev - નવ 
tendes - દસ 
elevenaguiyār - અગિયાર 
twelvebār - બાર 
thirteenter - તેર 
fourteenchaud - ચૌદ 
fifteenpemder - પંદર 
sixteensoḷ - સોળ 
seventeensete'ter - સત્તર 
eighteenaḍhār - અઢાર 
nineteenogueṇīs - ઓગણીસ 
twentyvīs - વીસ 
hundredso - સો 
one thousandeke hejār - એક હજાર 
millionlākh - લાખ 



English Numbers      ગુજરતી નંબર
Ordinal NumbersORDINAL Numbers
firstpe'rethem - પ્રથમ 
secondbījā - બીજા 
thirdte'rījā - ત્રીજા 
fourthchothā - ચોથા 
fifthpāmchemā - પાંચમા 
sixthchheṭhe'ṭhā - છઠ્ઠા 
seventhsātemī - સાતમી 
eighthāṭhemī - આઠમી 
ninthnevemī - નવમી 
tenthdesemī - દસમી 
eleventhaguiyāremum - અગિયારમું 
twelfthbāremī - બારમી 
thirteenthteremī - તેરમી 
fourteenthchaudemo - ચૌદમો 
fifteenthpemderemī - પંદરમી 
sixteenthsoḷemī - સોળમી 
seventeenthsete'teremī - સત્તરમી 
eighteenthaḍhāremī - અઢારમી 
nineteenthogueṇīsemī - ઓગણીસમી 
twentiethvīsemī - વીસમી 
onceeke vekhet - એક વખત 
twicebe - બે



નમસ્કાર,
આ પેજ પર ગુજરાતી ગીતો, કાવ્યો, ગઝલ, ભજનો, હાલરડાં, લોકગીતો, લગ્નગીતો, ફિલ્મીગીતો, આરતી, સ્તુતિ  વગેરેની વેબસાઈટ તથા બ્લોગની લીંક મૂકવામાં આવશે. મોટાભાગની વેબસાઈટ તથા બ્લોગ પર ફક્ત સાંભળી શકાય તેવી વ્યવસ્થા છે. અમૂક વેબસાઈટ તથા બ્લોગ પર ડાઉનલોડની પણ વ્યવસ્થા છે. જે તે નામ પર ક્લિક કરવાથી આપ જે તે વેબસાઈટ કે બ્લોગ પર જઈ શકો છો.

(૭) સ્વર સરીતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો