સરકારે તાત્કાલિક ૯૮ પછીના જે સહાયક મિત્રો ની ભરતી કરવામાં
આવી છે તેની માહિતી મંગાવી છે હવે તો સમય જ બતાવશે કે સરકાર આ માહિતી નો ઉપયોગ
સુપ્રીમ કોર્ટ માં બધાને પુરા પગાર ,માં સમાવા માં
આવેતો કેટલો આર્થિક બજો પડે છે તે માટે માગી છે ??? કે ખરેખર સરકાર
બધાને ફૂલ પગાર આપવાના મૂડ માં છે ??? તે હવે સમય જ
બતાવશે ..ભગવાન તેમને સદબુદ્ધિ આપે તો સારું છે
પૃષ્ઠો
- હોમ
- વર્તમાન પત્ર
- એક્સેલ શીટ
- કોમ્પ્યુટર વિશે
- ગુજરતી સાહિત્ય તથા આયુર્વેદ
- ઇ - પુસ્તકાલય
- ટી.વી.લાઇવ
- H TAT
- પ્રાર્થના-ભજન-કવિતા
- માહિતી અધિકાર કાયદો(RTI ACT)
- મતદાર યાદીનાં નામ શોધો
- મહત્વનાં પરીપત્રો
- ઓન લાઇન જનરલ નોલેજ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- બાળકોનાં સોફ્ટવેર તથા સાહિત્ય
- માહિતી
- MP3 / VIDEO
- ઉપયોગી સાઇટ
- વર્ધિત પેન્શન યોજના
- ડાયસ-આધાર
- સી.સી.સી. પરીક્ષા સાહિત્ય