શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

Gujarati Indic Setup

ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો


Gujarati  indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત

ફોન્ટ ડાઉનલોડ કરો  (Gujarati  indic IME 1 [ v 5.1]

અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 


control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો


regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.


હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે


હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે


અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે


હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાંગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.



શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

ALL IN ONE CONVERTER

 ALL IN ONE CONVERTER                                                        

                            SOFTWARE  
                            UTILITI  SOFTWARE FREE DOWNLOAD
                            Converter 


ALL IN ONE UNIT CONVETER




OPRATING SYSTEM

રવિવાર, 4 ઑગસ્ટ, 2013

મહત્વના અરજીપત્રકો

તમામ અરજીપત્રકો મેળવવાનો પ્રયત્ન કરેલ છે.


અહી કલિક કરોરજીસ્ટર સંસ્થા/ટ્રસ્ટ/ સહકારી મંડળીઓએ સરકારી/ગૌચર જમીન મળવા અંગેની અરજીનો નમુનો
અહી કલિક કરોબક્ષીપંચનો દાખલો મળવા માટેની નિયત અરજીનો નમુનો
અહી કલિક કરોનાના સીમાંત ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવાની અરજીનો નમુનો
અહી કલિક કરોઅનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના દાખલા મળવા માટેની અરજીનો નમુનો
અહી કલિક કરોમકાન/વાડો કબજા હકક કરવાની અરજીનો નમુનો
અહી કલિક કરોખેતીની જમીનનું એકત્રીકરણ કરવાની અરજીનો નમુનો
અહી કલિક કરોનાના ખેડુતનો દાખલો મળવાની અરજીનો નમુનો
અહી કલિક કરોહકપત્રકમાં એન્ટ્રી પાડી આપવા બાબત ની અરજી
અહી કલિક કરોખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા અંગેની અરજી
અહી કલિક કરોવારસાઈ પ્રમાણપત્ર આપવા બાબતની અરજી
અહી કલિક કરોસ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
અહી કલિક કરોમકાન સહાય મેળવવાનું અરજી ફોર્મ
અહી કલિક કરોવોટરશેડ યોજના હેઠળ કામ કરતી પી.આઈ. એ.ની વિગત


અહી કલિક કરોજન્મ નોંધના ઉતારા તથા નોંધમાં બાળકનું નામ ઉમેરવા બાબતની અરજી
અહી કલિક કરોમરણની નકલ મેળવવાની અરજી
અહી કલિક કરોપાણીનું કનેકશન લેવા માટેની અરજી
અહી કલિક કરોવ્યકિતગત ધોરણે મકાન સહાય
અહી કલિક કરોનવી શરતની જમીનની બિનખેતીના હેતુ માટે વાપરવા દેવા/તબદીલ કરવા /શરતભંગ માટે મંજુરી મેળવવાના કેસોમાં સરકારમાં મોકલવા અંગેનું ચેકલીસ્ટ
અહી કલિક કરોગણોતધારા કલમ-૬૩ હેઠળ ખેતીની જમીન ખરીદવામાં મંજુરી મળવા બાબતની અરજીનો નમુનો
અહી કલિક કરોગામતળ નીમ કરવા/ વધારવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કરવાની દરખાસ્તનો નમૂનો
અહી કલિક કરોગામનો ૭/૧ર નો નમુનો
અહી કલિક કરોસોગંદનામુ
અહી કલિક કરોનાનાસીમાંત ખેડુતો માટે સોગંદનામુ



અહી કલિક કરોગરીબી રેખા નીચેના કુટુંબની મહિલાને પ્રસુતિ દરમ્યાન મળવાપાત્ર આર્થિક સહાય અંગેનું અરજી ફોર્મ
અહી કલિક કરો"સંત સુરદાસ યોજના" અરજી પત્રક
અહી કલિક કરોધો.૧ થી ૮ માં અભ્યાસ કરતાં વકલાંગો માટે શિષ્યવળત્તિઓ
અહી કલિક કરોવિકલાંગતાનું ઓળખકાર્ડ મેળવવા માટેની અરજી
અહી કલિક કરોલગ્નની વિજ્ઞપ્તિ
અહી કલિક કરોલગ્નની નોંધણી અંગેની પ્રમાણિત નકલ મળવા બાબત
અહી કલિક કરોજન્મનું પ્રમાણપત્ર
અહી કલિક કરોમરણનું પ્રમાણપત્ર
અહી કલિક કરોજન્મની નોંધમાં સુધારા/વધારા કરવાનું અરજી ફોર્મ
અહી કલિક કરોજન્મની નકલ મેળવવાની અરજી



અહી કલિક કરોઅનુસૂચિત જાતિઓની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક
અહી કલિક કરોઅનુસૂચિત જાતિના ઈસમોને માનવ ગરીમા યોજના માટે સહાય મેળવવા માટેનું ફોર્મ
અહી કલિક કરોઅનુસૂચિત જાતિ અને સવર્ણ વચ્ચેના આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ મદદ મેળવવા માટેની અરજી
અહી કલિક કરો"સાત ફેરા સમુહ લગ્ન" યોજના હેઠળ લાભ મેળવવા અંગેનું અરજી પત્રક. (અનુ.જાતિઓ માટે)
અહી કલિક કરોધર દિવડા યોજના અરજી પત્રક
અહી કલિક કરોમહિલાઓએ બેંકો મારફતે કુટીર ઉઘોગો/ વ્યવસાય માટે લોન મેળવવાની અરજી
અહી કલિક કરોરેકર્ડ તપાસવા દેવા બાબતની અરજીનો નમુનો
અહી કલિક કરોમાપણી કરાવવા માટેની અરજીનો નમુનો
અહી કલિક કરોગામ નકશાની નકલ મેળવવા બાબતની અરજીનો નમુનો
અહી કલિક કરોનકલ મેળવવા બાબતની અરજીનો નમુનો



અહી કલિક કરોજાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું કૌટુંબીક રેશનકાર્ડ મળવવા માટેનું અરજી પત્રક.
અહી કલિક કરોએફીડીવીટની અસલ નકલ
અહી કલિક કરોજન્મ તારીખ સુધારવા અંગેનું અરજી પત્રક
અહી કલિક કરોનામ, અટક, પિતાનું નામ,જન્મ સ્થળ,ધર્મ અને જાતિમાં ફેરફાર માટે વિધાર્થીની અરજી
અહી કલિક કરોઆદીજાતી વિસ્તાર પેટા યોજના, સાધન સહાય યોજના નું અરજી પત્રક
અહી કલિક કરોઆદીજાતિ બેરોજગારને કેબીન /પાકી દુકાન માટે સહાયમાટેનું અરજી ફોર્મ
અહી કલિક કરોર્ડા.આંબેડકર આવાસ યોજના હેઠળ નવું મકાન બનાવવા માટે સહાય મેળવવા અંગેનું ફોર્મ
અહી કલિક કરોઆદર્શ નિવાસી શાળા (અ.જા.) માં પ્રવેશ અંગેનું અરજી પત્રક
અહી કલિક કરોકુષ્ટદાયક રોગોમાંથી મુકત થવા સફાઈ કામદારો માટેની ઠકકરબાપા સેવા સરીતા યોજના હેઠળ સહાય મેળવવા અંગેનું આરજી પત્રક
અહી કલિક કરોગરીબી રેખા નીચે જીવતા અનુ.જાતિના કુટુંબમાં પુત્રીના જન્મ પ્રસંગે ""દિકરી રૂડી સાચી મુડી"" ની યોજના હેઠળ નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક




અહી કલિક કરો
એકીકુતુ ધાસચારા વિકાસ કાયૅક્રમ હેઠળ ગૌચારા વિકાસની યોજનાનું અરજીપત્રક
અહી કલિક કરોખાસ અંગભુત યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકોને બકરાં એકમો પુરા પાડવાની યોજના માટેનું અરજી પત્રક.
અહી કલિક કરોઅછત ગ્રસ્ત વિસ્તારમાં ધાસ ચારા સંગ્રહ કરવા ધાસ બેંક બનાવવા માટે નાણાંકીય મદદ અંગેનું અરજી પત્રક.
અહી કલિક કરોઅરજદાર ગરીબી રેખાના કુટુંબના મહીલા છે. એ બાબતની ખાત્રી/પ્રમાણપત્ર
અહી કલિક કરોગરીબી રેખા હેઠળ કુટુંબની મહિલાને પ્રસુતિ દરમ્યાન મળવાપાત્ર આર્ર્થિક સહાય અંગેનું અરજીપત્રક.
અહી કલિક કરોકોલેજના અભ્યાસ માટે પછાત વર્ર્ગના વિધાર્થીઓએ કાર્ડ મેળવવાની અરજી
અહી કલિક કરો"દીકરી રૂડી સાચી મુડી" ની યોજના હેઠળ નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક
અહી કલિક કરોડો. આંબેડકર આવસ યોજના હેઠળ નવું મકાન બનાવવા માટે સહાય મેળવવા અંગેનુ ફોર્મ
અહી કલિક કરોસમાજ કલ્યાણ ખાતા ઘ્વારા અનુસુચિત જાતિ, વિચરતી જાતિ અન વિમુકત જાતિના ઈસમોને માનવ ગરીમાં યોજના માટે લોન/ સહાય મેળવવા માટેનું ફોર્મ.
અહી કલિક કરોઅનુ.જાતિ/વિચરતી વિમુકત જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવા અંગેનું પત્રક



અહી કલિક કરોસ્વરોજગાર યોજના હેઠળ ગ્રામ પંચાયતની
અહી કલિક કરોસુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અંતરગત જુથનું બંધારણ
અહી કલિક કરોતલાટી કમ મંત્રીનો દાખલો
અહી કલિક કરોસ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના હેઠળ ધીરાણ મેળવવા માટેનુ અરજી-પત્રક તથા થમ
અહી કલિક કરોઈન્દીરા આવાસ યોજના હેઠળ આવાસનો લાભ લેવા માટે કેસ પેપર
અહી કલિક કરોઈન્દીરા આવાસ યોજના હેઠળ આવાસ બાંધવાની મંજુરી માટે અરજી
અહી કલિક કરોઇન્દીરા આવાસ યોજના હેઠળ કાચા-મકાન-ઝુંપડાં- પાકા બનાવવા મંજુરી માટેની અરજી
અહી કલિક કરોમિલ્કતનો દાખલો
અહી કલિક કરોખાસ અંગભુત યોજના હેઠળ અનું.જાતિના સ્નાતક બરોજગાર માટે પાંચ દુધાળા પશુના એકમની સ્થાપના માટે સહાયની યોજના
અહી કલિક કરોએકીકળત ધાસચારા યોજના/ખાસ અંગભુત યોજના હેઠળ ચાફકટર ખરીદી સામે સહાય મેળવવાની અરજી.



અહી કલિક કરોલક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નવા રેશનકાર્ડ માટેની અરજી (એ.પી.એલ)
અહી કલિક કરોશિક્ષિત બેરોજગાર યુવાનો માટે વડાપ્ર્રધાનશ્રીની રોજગાર યોજના નીચે નાણાંકીય લોન / સહાય મેળવવા માટેનું અરજી ફોમૅ
અહી કલિક કરોલક્ષિત જાહેરે વિતરણ યોજના હેઠળ (એ.પી.એલ) ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેની અરજી
અહી કલિક કરોશિક્ષિત બેરોજગાર યુવાનો માટે વડાપ્ર્રધાનશ્રીની રોજગાર યોજના નીચે નાણાંકીય લોન / સહાય મેળવા માટેનું અરજી ફોમૅ
અહી કલિક કરોનામ નોંધણી અંગેનું અરજી પત્રક
અહી કલિક કરોખેતીની જમીનો બીન ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવા માટે ખાતેદારે કરવાની અરજી
અહી કલિક કરોઅનુસુચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજીપત્રક
અહી કલિક કરોભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અરજી પત્રક
અહી કલિક કરોશ્રી વાજપેયી બેન્કેબલ યોજના
અહી કલિક કરોમાનવ કલ્યાણ યોજના હેઠળ સાધનો, ઓજાર સહાય માટે લાભાર્થીનુ અરજી પત્રક